ખુબ જાણીતા Bollywood અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

મુંબઈમાં જાણીતા અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન થયું છે. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. વિદ્યા સિન્હા 90ના દશકાની જાણીતી અભિનેત્રી હતા. તેઓ છેલ્લા લાંબા સમમથી હૃદય અને ફેફસાની બિમારીથી પીડાતા હતા મુંબઈની સિટી કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

આ પણ વાંચો: રાજકોમાં સાર્વત્રિક મેઘમહેર, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ, જુઓ VIDEO

તેમણે કેટલાક હંમેશા યાદ રહીં જાય તેવા ફિલ્મો જેમકે, છોટીસી બાત, પતિ પત્નિ ઓર વો, અભિનય કર્યો હતો. વિદ્યા સિન્હા અમોલ પરાશર સાથે પોતાના અભિનયને લઈને ખુબ ચર્ચામાં રહ્યાં હતા. ફિલ્મ છોટી સી બાત અને રજનીગંધાથી તેઓ કારકિર્દીની અલગ ઊંચાઈઓ પર પહોંચ્યા હતા.

READ  એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને જુઓ પહેલી વાર નીતા અંબાણી સાથે દુનિયાની સામે DANCE કરતા : જુઓ આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમનીના VIDEOS

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments