પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

adani-group-aai-sign-pacts-for-managing-ahmedabad-lucknow-mengaluru-airport

એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી કરવામાં આવી હતી અને હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ, લખનઉં અને મેગ્લોર એરપોર્ટની જવાબદારી અડાણી સમૂહને સોંપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

 

 

શુક્રવારના રોજ એરપોર્ટે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે આ 3 એરપોર્ટનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે કરવામાં આવશે. આ માટે સમજૂતી પર હસ્તાક્ષર અડાણી સમૂહ સાથે કરવામાં આવ્યા છે. હવે અડાણી સમૂહની પાસે એરપોર્ટનું સંચાલન, નિયમન અને વિકાસનો અધિકાર રહેશે. આ એરપોર્ટથી જે આવક પ્રાપ્ત થશે તે કંપનીની રહેશે.

READ  VIDEO: અમદાવાદમાં અંગત અદાવતમાં વિપુલ વ્યાસ નામના શખ્સે ડૉક્ટર પર કર્યુ ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

adani-group-aai-sign-pacts-for-managing-ahmedabad-lucknow-mengaluru-airports
અમદાવાદ એરપોર્ટ

જે રકમ અડાણી પાસેથી સરકારને મળશે તેનો ઉપયોગ નાના નાના એરપોર્ટ બનાવવામાં સરકારે કરશે તેવી જાણકારી મળી રહી છે. આ અંગે અડાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પણ ટ્વીટ કરીને વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, લખનઉં અને મેગ્લોંર એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહને સોંપવામાં આવ્યું છે.

READ  લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં 'ચોર ટોળકી' સક્રિય

 

 

28 people from Gujarat stuck in Tamilnadu amid coronavirus outbreak| TV9News

FB Comments