વડોદરામાં ભારે વરસાદને લઈને તંત્ર ખડેપગે છે: CM વિજય રુપાણી

વડોદરામાં વરસાદની પરિસ્થિતિને લઈને સીએમ વિજય રુપાણીએ બેઠક યોજી હતી. આ સિવાય વડોદરામાં તંત્રને માર્ગદર્શન આપવા માટે બે આઈએએસ અધિકારીઓને પણ વડોદરા રવાના કરવામાં આવ્યા છે. વિજય રુપાણીએ કહ્યું કે હાલ વરસાદ થોભી ગયો છે અને આગેવાનો કામ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી પર ખાદીની ખરીદી કરવા લોકોનો જમાવડો

 

આ પણ વાંચો:   સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments