CAA મુદે અદનાન સમીએ રજા મુરાદને આપેલાં જવાબની ચારેકોર ચર્ચા છે! વાંચો વિગત

adnan-samis twitter-reaction-on-raza-murad-statement-on-his-indian-citizenship

સિંગર અદનાન સામી અને અભિનેતા રજા મુરાદ સીએએ મુદે સોશિયલ મીડિયામાં સામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે અદનાન સામી મૂળ પાકિસ્તાની છે. 2016માં અદનાન સામીને ભારતીય નાગરિકતા મળી હતી. હાલ દેશમાં CAA કાયદાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ સરકાર સમજાવવા પ્રયત્ન કરી રહી છે બીજી તરફ વિપક્ષ આ કાયદાને સંવિધાન વિરોધી ગણાવીને સતત પ્રદર્શન કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CMના CAA વિરોધીઓ પર આકરા પ્રહાર, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર ત્રાસ, અત્યાચાર સમયે વિપક્ષ મૌન કેમ?

adnan-samis twitter-reaction-on-raza-murad-statement-on-his-indian-citizenship

આ પણ વાંચો :   જલારામ બાપા દ્વારા શરૂ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ, દેશ-વિદેશથી ભક્તો વિરપુરધામ પહોંચ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રજા મુરાદે એક ઈન્ટરવ્યું ખાનગી ચેનલને આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે આ કાયદા આપણા સંવિધાનની વિપરીત છે. સરકારે આ કાયદા પરત લેવો જોઈએ. જો અદનાન સમીને નાગરિકતા આપી શકો તો બીજાને કેમ નહીં? તેઓને વલીદે તો 1965ના યુદ્ધમાં આપણી પર બોંબ વરસાવ્યા હતા.

READ  VIDEO: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ વચ્ચે CAA મુદ્દે શાબ્દિક જંગ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ રજા મુરાદે અદનાન સમીને આ વાતમાં ઘસેડ્યા હતા. જેને લઈને અદનાન સમીએ ટ્વીટ કરીને જે જવાબ આપ્યો તે વાઈરલ થઈ રહ્યો છે. અદનાન સમીએ લખ્યું કે મેં વિચાર્યું હતું કે આ માણસ વિલન છે અને ફક્ત ફિલ્મમાં જ બકવાસ કરે છે! આમ અદનાન સમીનું આ ટ્વીટ ભારે વાઈરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

READ  VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ

 

 

Oops, something went wrong.
FB Comments