જુઓ આકાશી દ્રશ્યો! વડોદરા શહેર કેટલું પાણીમાં ગરકાવ થયું છે

વડોદરામાં શહેરમાં પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મકાનોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણી હોવાથી એનડીઆરએફ બોટમાં લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે.  વડોદરાની સ્થિતિનો તાગ મેળવવા માટે હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં મોકલી રહ્યાં છે રૂ.15 લાખ..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments