ગંગા નદી બની ગાંડીતૂર! પૂર પ્રકોપના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદી ગાંડીતૂર બની છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા નદી ગાંડીતૂર બનતા લોકોની હાલત કફોડી બની છે. ગંગા નદીએ ભયજનક જળસ્તર પાર કરતા પ્રયાગરાજના મોટાભાગના વિસ્તારોમાં ગંગાના પાણી ધૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રયાગરાજ શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અડધું પ્રયાગરાજ શહેર પૂરના પાણીમાં ગરકાવ થયું છે. પૂરના પાણી શહેરમાં ધૂસી જતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. હજારો ઘરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે.

READ  શાકભાજીના ભાવમાં 50% નો વધારો! પૂરના પાણી ઘટ્યા, શાકભાજીના ભાવ વધ્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુસ્સે થયા એક મંત્રી! કોણ છે આ મંત્રી?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાક ટીમના કેપ્ટન સરફરાઝને મોલમાં ક્રિકેટ ચાહકે આપી ગાળો, સરફરાઝની શું હતી પ્રતિક્રિયા? જુઓ જબરદસ્ત VIDEO

 

FB Comments