70 દિવસના લાંબા લોકડાઉન બાદ માયાનગરી મુંબઈમાં ખુલી દુકાનો, જુઓ VIDEO

After 70 days of Lockdown, Mumbai Markets Reopened 70 divas baad mumbai ni bajaro fri khuli juo video
તસ્વીર પ્રતિકાત્મક છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંંઘાયા હોય એવું શહેર મુંબઈ છે. મુંબઈમાં છૂટછાટ પણ આંશિક રીતે જ આપવામાં આવી હતી. જો કે હવે 70 દિવસના લાંબા લોકડાઉન બાદ મુંબઈમાં દુકાનો ખુલી છે. આમ 70 દિવસ બાદ માયાનગરી મુંબઈ ધમધમવા લાગી છે.  બજારમાં લોકો પણ જોવા મળ્યા હતા અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દુકાન ખોલવાના નિર્ણય બાદ વેપારીઓએ રાહત અનુભવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં લોકોએ બેરિકેડ તોડી નાખ્યા, જુઓ VIDEO

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 498 કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments