કલમ 370 હટ્યા બાદ જુઓ ભારતના ‘સ્વર્ગ’ જમ્મુ કાશ્મીરને આ તસવીરોમાં

કલમ 370ને રદ કરીને જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવાયો છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર મોટાપાયે સેનાના જવાનો ખડકી દેવાયા છે. વિવિધ વિસ્તારોમાં હાલ કેવો છે એ તમને અમે અમુક તસવીરોના માધ્યમોથી બતાવીશું. આ તસવીરો અને કાશ્મીરની ખુબસુરતી જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: કોરોનાને લઈ સાંઈરામ દવેએ પ્રસ્તુત કર્યું રેપસોંગ, લોકોને પાઠવ્યો સાવચેતીનો સંદેશ

 

આ પણ વાંચો :  ધનજી ઔડ ઉર્ફે ઢબુડી માની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી, ગાંધીનગર પોલીસ કરી શકે છે કાર્યવાહી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments