VIDEO: જન્મદિવસની ઉજવણી પડી ભારે! તલવાર સાથે કેક કટીંગ અને દારૂનો વીડિયો થયો હતો વાયરલ

સુરતમાં થોડા દિવસ પહેલા કેટલાક યુવાનોનો દારૂની બોટલ સાથે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. ઉજવણી કરતાં યુવકોમાંથી પોલીસે આજે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં રોડ પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂકાયો છે, છતાં કેટલાક યુવકો બેખૌફ જોશ જોશથી ગાયનો વગાડી, આતિષબાજી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા દેખાયા હતા. એટલું ઓછું હોય તેમ કેકની વચ્ચે દારૂની બોટલ ભરાવી તલવાર વડે કેક કટિંગ કરતા વાયરલ વીડિયોમાં જોવા મળ્યાં હતા ત્યારે આજે ઉજવણી કરતાં 4 આરોપીની પોલાસે ધરપકડ કરી છે.

READ  Tv9 Impact: AMC raids Mango vendors in Ahmedabad - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત: ઉતરાયણમાં આકાશમાં જોવા મળશે 24 ફૂટનો વિશાળકાય પતંગ, બનાવવામાં લાગ્યો આટલો સમય

 

FB Comments