કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપની એકતા કુચ યાત્રા, જુઓ VIDEO

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને ભાજપ દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ એકતા કુચ યાત્રા કાઢવામાં આવી. શહેરના GMDC મેદાનથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, આઈ.કે.જાડેજા સહિતના ભાજપના અન્ય નેતાઓ જોડાયા. ઘાટલોડિયાના સ્વામી વિવેકાનંદ ચોકમાં એકતા યાત્રાનું સમાપન થશે. એકતા યાત્રા દ્વારા એક ભારતનો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત યાત્રા નીકળી રહી છે.

READ  VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈમાં પોતાની નવી લેમ્બોર્ગીની સાથે ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર પંડ્યા બ્રધર્સનો VIDEO વાઈરલ

 

FB Comments