ઈથોપિયા પ્લેન દૂર્ઘટના બાદ ભારત સહિત 14 દેશોએ બોઈંગ 737 મેકસ 8 પ્લેન પર લગાવ્યો પ્રતિબંધ

ઈથોપિયા પ્લેન દૂર્ઘટના બાદ ભારતે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે બોઈંગ 737 મેક્સ 8 પ્લેન પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારત સહિતના 14 દેશએ બોઈંગ 737 મેક્સ પ્લેન પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈથોપિયામાં બોઇંગ 737 મેક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ભારત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સહિત 45 દેશ તેના ઉડ્ડયન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Directorate General of Civil Aviation: All Boeing 737 Max aircraft to be grounded before 4 pm today. This is to cater to situations where aircraft are to fly back to India or go to maintenance facility for parking. #Boeing737Max #TV9News

Directorate General of Civil Aviation: All Boeing 737 Max aircraft to be grounded before 4 pm today. This is to cater to situations where aircraft are to fly back to India or go to maintenance facility for parking.#Boeing737Max #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १२ मार्च, २०१९

બ્રિટન તથા ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ આ વિમાનને તેની વાયુ સીમામાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ અકસ્માતની તપાસમાં અમેરિકા પણ જોડાયુ છે. યુરોપના 28 દેશ દ્વારા પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં જેટ એરવેઝ અને સ્પાઈસ જેટ ઍરલાઈન્સ પાસે આ મોડલના કુલ 17 વિમાન છે. આ પહેલાં યુરોપિયન યુનિયનના રેગ્યુલેટરે આખા યુરોપમાં આ વિમાનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

READ  IPL 2020: જાણો કેટલાં ક્રિકેટરોએ કરાવ્યું રજિસ્ટ્રેશન અને ક્યારે થશે ઓક્શન?

Gujarat: Cops raid spa centres in Vadodara| TV9News

FB Comments