સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

After June 2020, Saurashtra Uni students can apply for re-evaluation

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે વિષયના પેપરનું જ પુનઃમુલ્યાંકન કરાવી શકાતું હતું. યુનિવર્સિટીના આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ ફાંસી થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, મોલમાં ફિલ્મ જોવા ગયેલા પરિવાર સાથે કરી મારામારી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments