અમદાવાદ ફરીથી ધોધમાર વરસાદની થઈ એન્ટ્રી, મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદના મણિનગર, પાલડી, સેટેલાઈટ, વાડજ, શાહપુર, ચાંદલોડિયા વગેરે વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે.  લોકોને વરસાદના આવવાથી ગરમીથી છૂટકારો મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ઈસરોએ પૂછ્યું કે ચંદ્ર પર શું લઈ જવું જોઈએ? લોકોએ આપ્યા અજબ-ગજબ જવાબ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: કોર્ટે FRC મામલે 40 વિદ્યાર્થીઓના બચાવ્યા ભવિષ્ય, કરોડો બાળકોને મળશે આ નિર્ણયનો ફાયદો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments