દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ, જુઓ VIDEO

After onion, prices of potato on rise

ડુંગળી બાદ બટાકાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. કમોસમી વરસાદ થતા બટાકાના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ધીમે ધીમે બટાકાના ભાવ તેજી પકડી રહ્યા છે અને ગૃહિણીઓ ચિંતામાં મુકાવા લાગી છે. સુરતમાં માર્કેટમાં બટાકા ભાવ 30 થી 35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકના નુકસાન મુદ્દે કેબિનેટ બેઠકમાં રજૂ થયો રિપોર્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments