જે કાશ્મીરીઓ માટે CRPF જવાનોએ આટલી મોટી કુર્બાની આપી, તે જ કાશ્મીરના એક વિદ્યાર્થીએ શહાદતની એવી મજાક ઉડાવી કે દરેક દેશભક્તનું લોહી ઉકળી ઉઠ્યું

એક તરફ પુલવામા આતંકી હુમલાને લઈને આખો દેશ ગુસ્સામાં છે, તો બીજી બાજુ કેટલાક દેશદ્રોહી માનસિકતા ધરાવતા લોકો પોતાની નાપાક હરકતોથી વાઝ નથી આવી રહ્યાં.

 

એવો જ એક દેશદ્રોહી ચહેરો છે દહેરાદૂનના એક કાશ્મીરી વિદ્યાર્થી કે ઐસિર રાશિદ કે જેને હવે તેની સંસ્થાએ સસ્પેન્ડ કરી દીધો છે. હાલમાં આ વિદ્યાર્થી ઉત્તરાખંડથી બહાર છે.

READ  ભરૂચ: ST બસ અને ટ્રક વચ્ચે થયો અકસ્માત, અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા, જુઓ VIDEO

મળતી માહિતી મુજબ દહેરાદનની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરતા આ કાશ્મીરી વિદ્યાર્થી રાશિદે પોતાનો એક વૉટ્સએપ કર્યો હતો. આ મૅસેજમાં પુલવામા આતંકી હુમલા બાદ વાયરલ થયો હતો.

પુલવામા હુમલા બાદ કરાયેલા આ WHATSAPP મૅસેજમાં રાશિદે લખ્યુ હતું, ‘આજે તો રિયલ PUBG થઈ ગયું.’ આ મૅસેજ આગની જેમ પ્રસરી ગયો અને સંસ્થાના તંત્રને આ વાતની જાણ થતા જ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયો.

READ  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO

આ પ્રકારના મૅસેજ બાદ સંસ્થાના વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનોએ સંસ્થા બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો. લોકો આ કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. જોકે મામલો ઉગ્ર થતા આ વિદ્યાર્થીએ પોતાના મૅસેજ માટે માફી માંગી લીધી છે.

[yop_poll id=1469]

Oops, something went wrong.
FB Comments