વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

વિશ્વ કપમાં તોફાની બેટસમેન શિખર ધવન પછી વધુ એક ખેલાડીને ઈજા પહોંચવાને લીધે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને અંગૂઠા પર ઈજા થવાને લીધે હવે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શકશે નહી.

વિજય શંકરને આ ઈજા નેટ્સ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. હાલમાં આ ખેલાડીની જગ્યાએ કોને ટીમમાં સ્થાન મળશે તેની જાણકારી સામે આવી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા માટે કહેવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ ચૂપ રહેવામાં ફાયદો, બોલવાથી બગડી શકે છે સંબંધો

તે સારા બેટસમેન છે અને જો રૂષભ પંત આગામી 2 મેચમાં નિષ્ફળ રહેશે તો કે.એલ. રાહુલને ફરીથી ચોથા નંબરે બેટિંગની જવાબદારી આપવામાં આવી શકે છે, તેવી સુત્રો દ્વારા માહિતી મળી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[yop_poll id=”1″]

કર્ણાટકના સલામી બેટસમેન મયંક અગ્રવાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ પણ અત્યાર સુધી ભારત માટે વન-ડે ટીમથી ડેબ્યૂ નથી કરી શકયા. અગ્રવાલના નામને ICCની ટૂર્નામેન્ટની સમિતીથી મંજૂરી મળવાની સંભાવના છે અને તે બર્મિઘમમાં જ ટીમમાં જોડાઈ શકે છે.

READ  62 વર્ષથી સતત ચૂંટણી લડે છે આ વ્યક્તિ, અત્યાર સુધી એકપણ વખત જીતી શક્યાં નથી, કહે છે હું જીતીશ તો ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ

 

Policeman blessed with baby girl but choose to be on duty amid coronavirus outbreak | Tv9

FB Comments