વડોદરામાં વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી

વડોદરામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે.  સવારે શહેરમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ સમી સાંજે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ફતેહગંજ, સયાજીગંજ, સમાં, કારેલીબાગ જેવા અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં 24 કલાકમાં નવા 480 કોરોનાના કેસ, 319 દર્દી થયા સ્વસ્થ, જાણો તમામ જિલ્લાની વિગત

આ પણ વાંચો:   WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments