પૃથ્વી પર પરત ફરેલો અંતરિક્ષ યાત્રી ચાલવાનું જ ‘ભૂલી’ ગયો!!! જુઓ VIDEO

શું કોઈ વ્યક્તિ એક વાર ચાલવાનું શીખી જાય અને ત્યાર બાદ ક્યારેય ભૂલી શકે ખરી ? માણસ જન્મ લીધા બાદ ચાલવાનું શીખે છે અને મરણ પથારીએ પડતા પહેલા સુધી ચાલતો જ રહે છે. પરંતુ એક અવકાશ યાત્રી 197 દિવસ અવકાશમાં પસાર કર્યા બાદ પૃથ્વી પર પરત ફર્યો અને હવે તે ચાલવાનું ભૂલી ગયો છે!

આ અવકાશ યાત્રીનો એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં તે ધરતી પર ચાલી નથી શકી રહ્યો. તેના સાથીઓ તેને ચાલતા શીખવાડી રહ્યા છે. આ વીડિયો ક્લિપ એસ્ટ્રોનૉટ એ. જે. (ડ્રિયૂ) ફ્યૂસ્ટલે શૅર કર્યો છે કે જેઓ નાસાના એક સ્પેશ મિશનનો ભાગ હતાં. તેઓ સ્પેસમાં 197 દિવસ પસાર કર્યા બાદ ગત 5 ઑક્ટોબર, 2018ના રોજ પૃથ્વી પર પરત ફર્યા હતાં.

READ  VIDEO: 'વિક્રમ લેન્ડરે' ચંદ્ર પર કર્યુ હતુ હાર્ડ લેન્ડિંગ, NASAએ જાહેર કરી તસવીર

એ. જે. સહિત 3 લોકોને ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર મોકલવામાં આવ્યા હતાં. આ ત્રણેયને આઈએસએસ પર સ્થિત ઑર્બિટ લૅબોરૅટરીને ઑપરેશનલ બનાવવા ઉપરાંત સ્પેસ વૉક કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. 197 દિવસો દરમિયાન ત્રણ લોકોના આ ક્રૂએ સ્પેસમાં ઘણી શોધો કરી, પરંતુ ધરતી પર આવ્યા બાદ એક અંતરિક્ષ યાત્રીને નૉર્મલ થવામાં કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે, તે દર્શાવવા એ. જે.એ આ વીડિયો શૅર કર્યો.

આ પણ વાંચો: માત્ર 5 સ્ટેપ્સમાં મેળવો 2G ઈન્ટરનેટ સ્પીડમાંથી 4G ઈન્ટરનેટ સ્પીડ!

READ  ભરૂચમાં નર્મદા નદી ભયજનક જળસપાટીથી 7 ફૂટ ઉપર પહોંચી, કાંઠા વિસ્તારમાંથી 2400 લોકોને સલામત સ્થળે ખસેડાયા
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વીડિયો શૅર કરતા એ. જે.એ લખ્યું,

“ઘરે પરત ફરવા બદલ સ્વાગત છે સિયોઝ એમએસ09, આ વીડિયો 5 ઑક્ટોબરનો છે કે જ્યારે હું ફીલ્ડ ટેસ્ટ એક્સપેરિમેંટ માટે સ્પેસમાં 197 દિવસ પસાર કરી પૃથ્વી પર પરત ફર્યો હતો. મને આશા છે કે તાજેતરમાં પરત આવેલી ક્રૂની હાલત આના કરતા બહેતર હશે.”

જુઓ વીડિયો:

 

READ  આ ભારતીયએ સૌથી પહેલા શોધ્યું ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર, NASAએ આપી ક્રેડિટ

[yop_poll id=350]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments