ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક નુકસાનીના સરવે બાદ સરકાર ચૂકવશે વળતર

રાજ્ય સરકારે ખેડૂતો માટે સારી જાહેરાત કરી છે. ગુજરાતમાં માવઠાના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.  ગુજરાત સરકાર સરવે કરશે  અને તે બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જેની પાસે વિમો નથી તેમને પણ કોઈ ચિંતા કરવાની જરુર નથી. સરવે બાદ જો નુકસાન પાકને થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો

આ પણ વાંચો :   WhatsApp હેકિંગ વિવાદ: ભારતમાં આ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જાણો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments