અમદાવાદઃ પોલીસે કરી શાંતિ સમિતિની બેઠક, શાંતિપૂર્ણ માહોલ રાખવા પોલીસની અપીલ, જુઓ VIDEO

After yesterday's CAA protest, Ahmedabad police holds peace committee meeting with locals

અમદાવાદ શહેરમાં તોફાન બાદ શાંતિ જાળવવા દાણીલીમડા પોલીસે શાંતિ સમિતિની બેઠક કરી છે. સ્થાનિકોને સાથે રાખીને પોલીસે ચર્ચા શરૂ કરી છે અને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા અપીલ કરી છે. શાંતિ સમિતિમાંથી કહેવાયું કે, પોલીસ આપણી સુરક્ષા માટે છે અને એના માટે સૌએ મદદ કરવી પડશે. સાથે જ પોલીસ પણ આપણને સાથ આપે છે અને બધા જ સાથે હોવાનું જણાવાયું છે. તો કેટલાક ચોક્કસ તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે હોવાનું કુરેશ મસ્જિદના મૌલાનાએ જણાવ્યું હતું.

READ  18 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, વોટ (ઓન એકાઉન્ટ) બજેટ રજુ થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ઘોડો ગટરમાં પડ્યો, જોવા માટે લોકોના ટોળાં ઉમટ્યાં

 

FB Comments