પોરબંદરમાં તોફાન કરતા દરિયાનો EXCLUSIVE VIDEO, SP ઓફિસનો ટાવર પણ ધરાશાયી

પોરબંદરના દરિયાકાંઠે હજુ પણ સંકટ યથાવત્ છે. ત્યારે કેટલાક વીડિયો જોઈને વાયુની પ્રચંડતા દેખાઈ આવે છે. વાવાઝોડાના કારણે દરિયાની સપાટી વધી ચૂકી છે. સાથે દરિયાઈ મોજા પણ તોફાન કરી રહ્યા છે. પોરબંદરમાં દરિયાની આવા તોફાનનો એક વીડિયો સામે આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજી તરફ SP ઓફિસના કન્ટ્રોલ રૂમનો ટાવર ધરાશાયી થઈ ચૂક્યો છે. આ ટાવર જીસ્વાન કનેક્ટીવિટી માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

દરિયાના મોજા ઉછળીને કાંઠા વિસ્તારમાં રહેલા લોકોના ઘર સૂધી પહોંચી ગયા છે. લોકોના વાહનો અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા વારંવાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments

Shyam Maru

Read Previous

VIDEO: અમરેલીના શિયાળ બેટ પર ફસાયેલી ગર્ભવતી મહિલાનું NDRFની ટીમ દ્વારા જોખમ ભરેલુ રેસ્કયૂ

Read Next

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની અસરના લીધે પોરબંદરના દરિયાકાંઠે મહાદેવનું 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી

WhatsApp પર સમાચાર