શું પાકિસ્તાની ક્રિકેટ ટીમના બોલરની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે? સોશિયલ મીડિયામાંં ઉડી મજાક

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી-20 બાદ હવે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. પાકિસ્તાનનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગબ્બા ખાતે મેચ રમાઈ રહી છે અને આ મેચમાં પાકિસ્તાનના 16 વર્ષના ઝડપી નસીમ શાહની ભારે ચર્ચાઓ થઈ રહી છે. નસીમ પોતાના પ્રદર્શનના આધારે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે તો તેની પર સવાલ પણ ઉઠી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

આ પણ વાંચો :   ખરીફ પાક તો થયો બરબાદ હવે રવી તો બચાવી લ્યો સરકાર! જુઓ ખેતરોની સ્થિતિ!

નસીમની ઉંમર 16 કે 17 વર્ષ બતાવવામાં આવી રહી છે અને તેને લઈને લોકો વિવિધ કમેન્ટ સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે. 16 વર્ષની ઉંમર હોય જ નહીં એ રીતે નસીમને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનના એક ખેલાડીએ તેને ટ્રોલ કરી દીધો છે.

READ  રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે પસંદ કરનારી CACને મોકલવામાં આવી નોટિસ, ફરી થશે કોચની પસંદગી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમને પણ નસીમ શાહની ઉંમરની મજાક ઉડાવી છે. કૈફે લખ્યું કે આ 16 વર્ષનો છે. મને લાગે છે કે આની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે….

READ  સલમાન ખાન છે આ ક્રિકેટરના ફેન, ગણાવ્યા ભારતીય ટીમના 'દબંગ' ખેલાડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે નસીમ ડેવિડ વોર્નરની એક વિકેટ ચુકી ગયા હતા. જેના લીધે પાકિસ્તાનની ટીમને ફટકો પડ્યો છે. નસીમે જે બોલ ફેંક્યો હતો તેને નોબોલ જાહેર કરવામાં આવ્યો કારણ કે નસીમનો પગ લાઈન ક્રોસ કરી ગયો હતો.

 

 

Oops, something went wrong.
FB Comments