વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

Ahead of assembly session, Gujarat BJP calls meeting Vidhansabha na satra pehla BJP e MLAs ni bolavi bethak CM Rupani ane DyCM Nitin Patel rahse hajar

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ભાજપે તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં રાજ્યસભા ચૂંટણીને લઈ મંથન થશે.

READ  સુરત: શંકાસ્પદ કોરોના વાઈરસના બે દર્દી નોંધાયા, બંને દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

FB Comments