કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી

તસવીર પ્રતીકાત્મ છે.

જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આતંકીવાદીઓએ ફરીથી ઝેર ઓક્યું છે. આ વખતે આખી સ્કૂલને જ ફૂંકી મારી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આ ઘટના બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ફેસબુક પર ફરી ઉઠ્યા સવાલો! 26.7 કરોડ યૂઝર્સનો ડેટા થયો ઓનલાઈન લીક

 

શનિવારના રોજ શાળામાં પરીક્ષા યોજાવાની હતી. આ પહેલાં જ આતંકવાદીઓએ શાળાને નિશાન બનાવી છે. આખી ઈમારતને ફૂંકી મારી છે. જાણવા મળી રહ્યું છે ઈમારતને આગ લગાડી દેવાઈ છે. જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે અને જનજીવન પાછું સામાન્ય થઈ રહ્યું છે ત્યારથી આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. સતત તેઓ ફરીથી અરાજકતા ફેલાઈ તે માટે હુમલાઓ કરી રહ્યાં છે.

READ  જમ્મુ કાશ્મીરમાં પારો ગગડયો: ઠંડીએ તોડ્યો રેકોર્ડ, શ્રીનગરમાં પાણી થીજી ગયું

 

 

Oops, something went wrong.
FB Comments