VIDEO: અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, 14 લોકોની કરી ધરપકડ

ahmedabad-14-booked-for-playing-games-on-terrace-in-khadia-during-coronavirus-lockdown

અમદાવાદ : ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે અલગ અલગ બે કેસ દાખલ કરી 14 લોકોની કરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

રાયપુર ભાઉની પોળમાં આવેલ કેશવ ફ્લેટમાં 4 લોકો અને તુલસી ફ્લેટમાં 10 લોકો મળી 14 લોકો સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ધાબા પર ગેમ રમવા લોકો ભેગા થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરતીના મુદ્દાને લઈને TAT પાસ ઉમેદવારોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન, ખાલી જગ્યા હોવા છતાં ભરતી ન કરવાનો આક્ષેપ

FB Comments