અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિગની સામે તંત્રે સપાટ્ટો બોલાવ્યો, 180 એકમ કર્યા સીલ

180 units sealed over illegal parking in ahmedabad

અમદાવાદમાં પાર્કિગની સમસ્યાને લઈને એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. AMC પશ્ચિમઝોનના 22 બિલ્ડિંગના 180 એકમો સીલ કરવામાં આવ્યાં છે. આડેધડ પાર્કિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાલડીના 48,  નવાવાડજના 71 અને વાસણામાં 10 એકમો સીલ કરી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરાઃ યુનિવર્સિટી વિજિલન્સ ટીમની કાર્યવાહી, નશાની આશંકાએ 3 વિદ્યાર્થીને પકડ્યા

આ પણ વાંચો :   ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કનું ગુજરાતમાં થશે નિર્માણઃ સૌરભ પટેલ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments