અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન

Ahmedabad: 2 Air India flights cancelled without prior notice Ahmedabad Domestic flight sharu thata pehla j air india ni 2 flight achanak rad musafaro pareshan

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત થઈ છે. જો કે ડોમેસ્ટિક ફ્લાઈટ 2 મહિના પછી શરૂ થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ મુસાફરોને જાણ કર્યા વિના જ એકાએક રદ કરી દેવાઈ છે. AI-534 અમદાવાદથી દિલ્હી, AI-614 અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ રદ કરાઈ છે. ફ્લાઈટ રદ થતાં મુસાફરોએ અન્ય ફ્લાઈટમાં બુકીંગ કરાવવાની ફરજ પડી હતી.

READ  હીરો હોય તો વિવેક ઑબરોય જેવો જેમણે જિંદગીમાં અનેક મોટા કામો કર્યા છે, જે કામ કરવા માટે 'વિવેક' જેવું દિલ હોવું પણ જરુરી છે!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments