VIDEO: અમદાવાદમાં સાબરમતી જેલના બે કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

Ahmedabad: 2 inmates of Sabarmati jail tested positive for coronavirus

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદની સાબરમતી જેલના બે કેદીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઇસનપુર પોલીસે ઝડપેલો એક આરોપી પણ કોરોનાની ચપેટમાં આવ્યો છે અને પેરોલ રજા પુરી કરી પરત ફરેલા પાકા કામના કેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અને જેલમાં આવતા નવા કેદીઓનું સાબરમતી જેલ દ્વારા મેડિકલ ચેકીંગ કરાવાય રહ્યું છે.

READ  લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

આ પણ વાંચો: VIDEO: ખરીદી માટે લોકોની પડાપડી! સાણંદના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments