VIDEO: સુરત બાદ અમદાવાદમાં પણ BRTS બસ બેફામ બની, 2 યુવકોને અડફેટે લેતાં બંનેના ઘટનાસ્થળે મોત

 

સુરત બાદ આજે અમદાવાદમાં બેફામ BRTSએ 2 લોકોનો ભોગ લીધો છે. હજુ ગઈ કાલે સુરતના ડિંડોલી વિસ્તારમાં BRTSએ 3 લોકોને અડફેટે લેતા ત્રણેયના મોત થયા હતા. ત્યારે તેના બીજા જ દિવસે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં પણ દુર્ઘટના બનતા તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ: મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞ, દર્શન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

BRTS બસને લઈ લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યાં છે. વારંવાર બનતી અકસ્માતની ઘટના પર તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોની અવર-જવરના પોઈન્ટ પર સુરક્ષા કેમ નહીં? બેફામ ચલાવતા સિટી બસના ડ્રાઈવરો સામે ક્યારે કરાશે કાર્યવાહી?

READ  VIDEO: સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સીલ કરવામાં આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments