અમદાવાદમાં બાંધકામ સાઈટ પર સીડીથી પડતા બે મજૂરનાં મોત, જુઓ VIDEO

Ahmedabad: 2 labourers died of falling off a construction site in Ambli

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પરથી પડી જતા બે મજૂરોના મોત નિપજ્યા છે. મૃતક બંને મજૂરો મૂળ બિહારના હતા અને બિલ્ડિગમાં ફાયર સેફ્ટીની પાઈપ લગાવવાનું કામ કરી રહ્યાં હતા. સીડી પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું. આ દુર્ઘટનાની જાણ થતાંજ સરખેજ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

READ  કાંકરિયા કાર્નિવલમાં એન્ટી રોમિયો સ્ક્વોડે રોમિયોગીરી કરતા 2 યુવકોને ઝડપી પાડ્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અરવલ્લીમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ! દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

FB Comments