VIDEO: અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક સાથે 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

Ahmedabad: 21 more test positive for coronavirus in Dholka

કેડીલા હેલ્થ કેર કંપનીના કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના 30 કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 30માંથી 21 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કંપનીના એક વર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા કંપનીએ કામકાજ ચાલુ રાખ્યું હતું. કંપની દ્વારા કામકાજ ચાલુ રખાતા મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા.

READ  ગુજરાતમાં લોકડાઉન-4ના નવા નિયમો આજે જાહેર થશે, CM તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments