અમદાવાદ: માસ્ક ન પહેરનારા 21 લોકોને પેનલ્ટી લગાવવામાં આવી

Ahmedabad: 21 people fined today for not wearing mask ahmedabad mask na pehrnara 21 loko ne penalty lagavavama aavi

ફરજિયાત માસ્કના નિયમના પ્રથમ દિવસે અમદાવાદમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. 80 લાખની વસ્તીમાં માત્ર 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 80 લાખની વસ્તીમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો અને નાગરિકોની જાગૃતતાને આવકારી હતી. માસ્ક ન પહેરનારા લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3.25 લાખ કંપનીઓ બંધ થઈ ગઈ પણ મોદી મુર્દાબાદના નારા કેમ ના લાગ્યા?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments