અમદાવાદઃ પીપળજ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત

Ahmedabad 3 died and 2 injured in collision between 2 bikes near Piplaj

અમદાવાદના પીપળજ ગામથી કમોડની વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કુલ 5 લોકો સવાર હતા અને બન્ને બાઈકો સામસામે ધડકાભેર ડકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય બે ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ  Tv9 Headlines @ 11 AM

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્કસનું ‘લો’લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ

FB Comments