VIDEO: અમદાવાદ RPFએ આશ્રમ એક્સપ્રેસમાંથી દારૂની 140 બોટલ સાથે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની કરી ધરપકડ

Ahmedabad: 3 held with 140 liquor bottles from Ashram Express train

આશ્રમ એક્સપ્રેસમાંથી અમદાવાદ RPFએ ટ્રેનમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને શૌચાલયની છતમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. દારૂની 140 બોટલ સાથે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: સુરતના કતારગામ વિસ્તારમાં ફ્લેટ કરાયા સીલ, બિલ્ડરે પૈસા ન ચુકવતા ફ્લેટધારકો બેઘર થયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: લોકડાઉનના અમલ માટે પોલીસ 1100થી વધુ કેમેરાથી શહેર પર રાખશે બાજ નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments