અમદાવાદ: 14મા માળેથી બાંધકામની સાઈટનું પ્લેટફોર્મ તૂટ્યું, 3 મજૂરના મોત

તસવીર પ્રતિકાત્મક છે

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 3 મજૂરના મોત થયા છે. સાઉથ બોપલની પાસે બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પ્લેટફોર્મ અચાનક તૂટી પડ્યું હતું. આ પ્લેટફોર્મ તૂટી પડવાથી મજૂરો પટકાયા હતા.  મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

આ પણ વાંચો ;  સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ… 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments