અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

Ahmedabad 31st International Kite Festival begins today ahmedabad 31st international patang mahotsav no cm rupani ane rajyapale karavyo prarambh desh videsh na patangbajo bhag leshe

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન Vijay Rupani#TV9News #Ahmedabad #CMVijayRupani #Kitefestival

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ६ जानेवारी, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નકલી વરિયાળીથી સાવધાન! અસલી વરિયાળીના નામે તૈયાર થાય છે ભેળસેળયુક્ત વરિયાળી, જુઓ VIDEO

આ મહોત્સવમાં ગુજરાતમાંથી 795 પતંગબાજ હાજર રહેશે. ભારતના 12 રાજ્યોના 115 પતંગબાજ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે વિશ્વના 45 દેશના 153 પતંગબાજ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સરકારી ગોડાઉનમાં પણ સરકારી માલસામાન સુરક્ષિત નથી, પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનામાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકો ગાયબ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Unable to become father, man commits suicide inside cemetery in Surat

FB Comments