SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર પાણી પડતુ હોવાને કારણે કરાયા બંધ, જુઓ VIDEO

અમદાવાદની એસવીપી હોસ્પિટલના ઉદ્ઘાટન થયાને હજુ માત્ર 7 મહિના થયા છે ત્યા હોસ્પિટલની કામગીરીની પોલ ખુલી છે. 16 ઓપરેશન થિયેટરમાંથી 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડતુ હોવાને કારણે બંધ કરાયા છે. હોસ્પિટલમાં આમ તો 32 ઓપરેશન થિયેટર છે. પરંતુ તેમાંથી 16 જ ચાલુ કરવામાં આવ્યા હતા અને તેમાંય હવે 4 ઓપરેશન થિયેટર પાણી પડવાને કારણે બંધ કરવામાં આવ્યા છે.

READ  VIDEO: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, તોડફોડ કરી શખ્સો ફરાર, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Thousands of unemployed youths fall for a fake recruitment advert in Mehsana - Tv9

 

[yop_poll id=”1″]

FB Comments