અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલતા મેળાની એક રાઈડમાં 40 જેટલા લોકો ફસાઈ જતા હાહાકાર મચી ગયો હતો. એક ઊંચી રાઈડમાં 40 લોક ફસાઈ ગયા હતા. જેને લઈને બધા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

જોકે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે 55 મીટરના ટીટીએલની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.

 

READ  VIDEO: પોલીસે જ કર્યો પોલીસને દંડ, નવા ટ્રાફિક નિયમો લાગૂ થતાંની સાથે આ પોલીસકર્મીએ ભર્યો રૂપિયા 1 હજારનો દંડ

ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમે પહોંચીને લોકોને બચાવી લીધા.

40 જેટલા લોકો રાઈડમાં ફસાઈ ગયા હતા.

 

Oops, something went wrong.
FB Comments