અમદાવાદની APMC માં લીંબુના મહત્તમ ભાવ રહ્યા રૂ.400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Ahmedabad APMC Latest rates of 21st January 2020

ખેડૂત મિત્રો માટે APMC અમદાવાદનાં જુદા-જુદા પાકોના ભાવ, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

APMC અમદાવાદ
પાકનું નામ ન્યૂનતમ ભાવ મહત્તમ ભાવ
બટાટા પંજાબ = =
બટાટા દેશી 200 300
બટાટા ડીસા 200 360
ડુંગળી સૌરાષ્ટ્ર 600 840
ડુંગળી મહારાષ્ટ્ર 800 1000
રીંગણ 80 200
રવૈયા 160 700
કોબી 40 80
ફુલાવર 120 200
ટામેટા 120 200
દુધી 80 200
કાકડી 200 800
મરચા દેશી 200 380
લીંબુ 200 400
આદુ 900 1240
લીલી હળદર 240 400
ગાજર 160 300
ગલકા 240 500
મરચા ગોલર 360 500
કોથમીર 100 200
ગિલોડા 240 840
વાલોળ 140 320
કારેલા 400 700
ભીંડા 500 840
ગુવાર 700 1200
ચોળી 500 1000
તુવેર 400 700
વટાણા 360 520
ડાંગર ગુજરી 291 383
ડાંગર ગુજ.17 = =
ડાંગર મોતી 346 375
ડાંગર ગુજ.13 = =
ડાંગર સોનલ = =
ડાંગર સેન્ટડ = =
ડાંગર શ્રીરામ = =
ડાંગર સોનમ = =
ડાંગર કમોદ = =
ઘઉં 496 = =
ઘઉં 273 = =
રાયડો = =
દિવેલા = =
બાજરી = =
ગુલાબ (1 કિલો) 40 60
ટગર (1 કિલો) 400 450
ડામરો (1 કિલો) 25 30
મોગરો (1 કિલો) = =
પારસ (1 કિલો) 70 80
લીલી (1 ઝુડી) 6 7
હજારીગલ (20 કિગ્રા) 200 240
ડેઇઝી (20 કિલો) = =
ગોતી (20 કિલો) = =
ઝેનીઆ (20 કિલો) = =
સેવંતી (1 કિલો) = =
READ  #Monsoon2017 : Heavy rain brings Ahmedabad to a halt - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Savli MLA Ketan Inamdar writes to CM, demands speedy work of checkdam and bus depot| Vadodara

FB Comments