નહેરૂનગર સર્કલ પાસે ‘અમદાવાદ પ્રેમી’ના નામથી બેનર લગાવ્યું, રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે ઉઠાવ્યા સવાલ

Ahmedabad: Banners pasted in Nehrunagar describing hardships faced by citizens Nehrunagar circal pase ahmedabad premi na name thi banner lagavayu rajya sarkar ane corporation same uthavya saval

અમદાવાદના નહેરૂનગર સર્કલ પાસે ‘અમદાવાદ પ્રેમી’ના નામથી બેનર લગાવ્યું છે. જેમાં અમદાવાદીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે અને રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા છે. વેરામાં માફી આપવામાં માટેની માગ પણ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નોકરી છૂટી ગઈ છે? No Tension! સરકાર આપશે પગાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments