અમદાવાદના મણિનગરમાં બીઆરટીએસ બસે કર્યો ફરી અકસ્માત, જુઓ VIDEO

માતેલા સાંઢની જેમ બેફામ દોડતી બીઆરટીએસ બસે ફરી અકસ્માત સર્જ્યો છે. મણિનગર ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસે અકસ્માત કર્યો હતો. બીઆરટીએસ બસે એક બાઇકચાલકને અડફેટે લીધો હતો. બસની ટક્કરને કારણે બાઇકચાલક ઘવાતા તેને તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે હજુ તાજેતરમાં જ શહેરના ધરણીધર વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો. જે બાદ બીઆરટીએસ બસના ડ્રાયવરો હડતાલ પર ઉતરી ગયા હતા.

READ  એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Sadhvi Jayshree Giri - The Queen of Controversy - Tv9 Gujarati

 

FB Comments