VIDEO: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં BRTS રૂટ પર બાઉન્સરો તૈનાત

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં BRTS રૂટ પર બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. સતત સર્જાઇ રહેલા અકસ્માતને પગલે BRTS કોરિડોરમાં સુરક્ષાના કારણોસર બાઉન્સરો તૈનાત કરાયા છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ જોવા મળ્યા હતા. અને આ બાઉન્સરો ખાનગી વાહનો રોકી રહ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ પાછી ખેંચી હડતાળ, જુઓ VIDEO

 

ત્યારે ટ્રાફિક પોલીસ સાથે બાઉન્સરોને જોઈ સવાલ એ સર્જાય કે, શું પોલીસ વિભાગમાં સ્ટાફની અછત છે ? શું અછતના પગલે બાઉન્સરોની મદદ લેવામાં આવી રહી છે ? જોકે AMCના મેયર બિજલ પટેલે જણાવ્યું છે કે પોલીસ પાસે પૂરતો સ્ટાફ હોવાથી હવે બાઉન્સરોની મદદ લેવાની જરૂર નહીં પડે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Top News Headlines @ 11 AM : 07-02-2017 - Tv9 Gujarati

 

 

FB Comments