અમદાવાદ બન્યું ખાડાબાદ! BRTSની બસ ફસાઈ ખાડામાં, જુઓ VIDEO

અમદાવાદ શહેર વરસાદમાં જ ખાડાનગર બની ગયું છે. અમદાવાદના રસ્તા પણ ઉબડ ખાબડ થઈ ગયા છે. તેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. તો દર વખતે સબ સલામતની વાતો કરતા મ્યુનિસિપલ તંત્રની જ brts સેવા આપતી બસ દિલ્હી દરવાજા પાસે ભુવામાં ફસાઈ ગઈ હતી. તેને કારણે સતત વ્યસ્ત રહેતા આ રસ્તા પર વધુ ટ્રાફિક જામ થયો હતો તો brts ના સવારો એ બીજી બસ બદલવી પડી હતી.

READ  Give arms to villagers to kill lions, leopards : Dilip Sanghani in letter to govt - Tv9 Gujarati

આ પણ વાંચો: LUX COZI કંપનીનું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારે, ભારતીય જાસૂસ સમજીને પાકિસ્તાની પોલીસે દબોચી લીધો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments