BRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો

Ahmedabad: BRTS bus killed 2 brothers near Panjarpol case; FSL report reveals driver's negligence
તસવીર પ્રતીકાત્મક છે.

પાંજરાપોળ અકસ્માત થયો હતો અને બાઈકમાં જઈ રહેલાં બે સગાભાઈના મોત નીપજ્યાં હતા. આ ઘટનાને લઈને અંતે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂલાસો થયો છે. એફએસએલ રિપોર્ટમાં જાણકારી મળી રહી છે આ અકસ્માત બીઆરટીએસ બસના ડ્રાઈવરની ભૂલના લીધે જ થયો છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરે બ્રેક મારી નહોતી અને તેના લીધે આ અકસ્માત થયો હતો. અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો અને બાદમાં બીઆરટીએસનો ભારે વિરોધ કરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા શહેરના ન્યુ VIP રોડ પર પડ્યો ભૂવો, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ VIDEO

આ પણ વાંચો:   મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments