અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Ahmedabad : CCTV footage of Odhav jewelry shop loot, recovered

અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ વીથ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છેકે લૂંટારૂઓ રિવોલ્વરના જોરે જ્વેલર્સના કર્મચારીઓને બંધક બનાવે છે અને ત્યારબાદ લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે. બાઈક પર આવેલા ચાર શખ્સોએ હીરાબા જ્વેલર્સમાં પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ 3 લાખથી વધુની રોકડ અને 200 ગ્રામ સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

READ  CM Vijay Rupani on visit to flood hit Banaskantha, assured all help to normalise the situation - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: 10 કરોડ રૂપિયાની લૂંટ! વાપીમાં IIFL ગોલ્ડ લોન બેંકમાં લૂંટારાઓ ત્રાટક્યા, જુઓ VIDEO

FB Comments