રાજ્યમાં કોંગો ફિવરનો કહેર યથાવત, જુઓ VIDEO

રાજ્યમાં કોંગો ફિવરનો કહેર વઘી રહ્યો છે ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓમાં કોંગોના શંકાસ્પદ લક્ષણ જણાતાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરવામાં આવેલા 15 દર્દીઓ પૈકી સુરેન્દ્રનગરના મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત દર્દીની સારવાર કરતા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 4 સભ્યને કોંગોના લક્ષણ જણાતા તેમને પણ દાખલ કરી અને રીપોર્ટસ કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે SVPમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાંથી 12 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને 2 દર્દીઓના રીપોર્ટ આવવાના બાકી છે.

READ  રૂ.300 કરોડની મુસીબતમાં ફસાયો ખેલાડી અક્ષયકુમાર, કોણ કરશે ‘એરલિફ્ટ’

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

 

[yop_poll id=”1″]

FB Comments