અમદાવાદમાં વરસાદ પડ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

અમદાવાદના અમુક વિસ્તારોની હાલત વરસાદના લીધે કફોડી થઈ ગયી છે અને પાણી ભરાઈ ગયા છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને તેના લીધે વાહનો બંધ થઈ ગયા હતા. વાહનોના બંધ પડી જવાથી ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે. હજુ તો અમદાવાદમાં આ વરસાદ એક ઈંચથી બે ઈંચ જેટલો પણ પડ્યો નથી ત્યાં જ આ હાલત જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી જલદી લાઈનમાં જઈ રહ્યાં નથી જે પ્રિ-મોનસુન કામગીરીના મ્યુનિસિપલના દાવાનો છેડ ઉડાડી દે છે.

READ  અમદાવાદ: રાજપથ અને કર્ણાવતી કલબમાં પ્રથમ 2 નોરતાના ગરબા કેન્સલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો:  ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!

FB Comments