અમદાવાદ: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસ આક્રમક, વિરોધ પ્રદર્શનમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવ્યા

Ahmedabad: Congress stages protest against fuel price hike Ahmedabad Petrol diesel ma bhavvadhara mude congress aakramak virodh pradarshan ma social distance na lirelira udavya

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવવધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ લાલ દરવાજા નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે માત્ર દેખાવ કરવાની પરવાનગી આપી છે. ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા કોંગ્રેસે ઉડાવ્યા છે.

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો વિરોધAnjali Dave Indian National Congress – Gujarat #TV9News #TV9Live #Ahmedabad #Congress #FuelPriceHike #CongressStagesProtest

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २८ जून, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સિંગર કિંજલ દવે પતંગ ચગાવવાની સાથે ગરબે પણ રમ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments