VIDEO: અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી

અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. સરખેજના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસમાં આવી આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસને તેના મૃતદેહ પાસેથી 6 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે કેટલાક વેપારીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

 

આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ તપાસમાં મૃતક કોન્ટ્રાક્ટરને ગોડાઉનનું બાંધકામ ઝડપથી કરવા 18 લોકોની ધમકી મળતી હોવાનો ઉલ્લેખ છે. અને કોન્ટ્રાક્ટરે વેપારીઓના ત્રાસથી કંટાળીને જ ઝેરી દવા પી મોતને વહાલુ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટને આધારે વેપારીઓ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ  અમદાવાદમાં AMCનાં અધિકારી લાંચ લેતા ACBના સકંજામા ઝડપાયા, જુઓ VIDEO

[yop_poll id=”1″]

FB Comments