પ્રજાને દંડ પોલીસ દબંગ! પોલીસ કર્મીઓના રસ્તા પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા આ VIDEOને જોઈને તમને પણ અનેક સવાલો ઉભા થશે

લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરાવનારી પોલીસ ખુદ ટ્રાફિક નિયમનું પાલન કરવામાં માનતી નથી. આવું અમે કહેતાં નથી પણ ટીવી નાઈનના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કહી રહ્યા છે. લોકોની પાછળ પડતી પોલીસની પાછળ જ્યારે કેમેરો પડ્યો ત્યારે કેવા કેવા બહાના સાંભળવા મળ્યા એ જોઈને તમને નવાઈ લાગશે. જોકે પોલીસે હવે પોલીસકર્મીઓ સાથે જ કડકાઈ શરૂ કરી છે એટલે આશા રાખીએ કે પોલીસ નિયમો કે કેમેરાથી ભાગતી નહીં જોવા મળે. બાદમાં નિયમોનો ભંગ કરનારા પેલીસ કર્મીઓને પણ દંડ કરવામાં આવ્યો હતો.

READ  સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે હેલિકૉપ્ટર સેવા શરુ, સહેલાણીઓ માણી શકશે અવકાશી નજારો

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 4 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments